
ગુજરાત સરકારના બોર્ડ નિગમોના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ તેમજ ગુજરાતની તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના ભાજપાના નગરસેવકો, શિક્ષણ સમિતિઓના તમામ સભ્યો તથા ટ્રાન્સપોર્ટ સમિતિઓના તમામ સભ્યો તેમનો એક મહિનાનો પગાર કોરોના Virus આફતમાં સહાય કરવા માટે રચિત મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
#IndiaFightsCorona #PressNote
ગુજરાત સરકારના બોર્ડ નિગમોના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ તેમજ ગુજરાતની તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના ભાજપાના નગરસેવકો, શિક્ષણ સમિતિઓના તમામ સભ્યો તથા ટ્રાન્સપોર્ટ સમિતિઓના તમામ સભ્યો તેમનો એક મહિનાનો પગાર કોરોના Virus આફતમાં સહાય કરવા માટે રચિત મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #IndiaFightsCorona #PressNote
Mar 27, 2020