રાજકોટમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રેસકોર્સ રિંગ રોડ પર સ્વનિર્ભર શાળા અને સંચાલક મંડળના ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તેમજ મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગ પોલ પર કાયમી લાઈટિંગનો શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી Vijay Rupani. આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Jan 25, 2020