સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોને કારણે આજે આપણો દેશ મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે. દરિદ્રનારાયણ ની સેવા એજ પ્રભુ સેવા છે એ વાત સ્વામી વિવેકાનંદજી એ તે સમયે સમજાવી હતી. દેશને શક્તિશાળી અને સામર્થ્યવાન બનાવવાની પ્રેરણા આપી હતી. : માન. મુખ્યમંત્રી શ્રી Vijay Rupani

Jan 15, 2020