શાળા ફી નિયમન કાયદો એ શિક્ષણની પવિત્રતાની પ્રતિષ્ઠા વધારનારો કાયદો છે. આ કાયદાની શરૂઆત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેનું અનુકરણ હવે અન્ય રાજ્યો કરશે. શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય માટે રાજ્યના શાળા સંચાલકો અને વાલી મંડળ દ્વારા જાહેર અભિવાદન કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી Vijay Rupani જીના વ્યક્તવ્યના મુખ્ય અંશો...

Jan 13, 2018