ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી Vijay Rupaniની વિશેષ ઉપસ્થિતિમાં "ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ" કાર્યક્રમ યોજાયો. ન્યુઝ 18 ચેનલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ શ્રેષ્ઠીઓને માન. મુખ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા.

Dec 26, 2019