ભારત સરકારમાં બેઠા પછી મેં જોયું કે આ લોકોએ દેશનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે, એવી દુર્દશા કરી છે અને એમાંથી દેશને બહાર લાવવો હોય તો કેટલાં કપરાં ચઢાણ કરવાં પડે, કેટલા કપરા નિર્ણયો કરવા પડે એતો મારું મન જાણે છે પણ દેશે મારા પર ભરોસો મૂક્યો છે તો પાછીપાની કરે એ ગુજરાતી વિરલો નહીં #SuratWithModi

Dec 07, 2017