
હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા દ્વારા આયોજિત સ્વાગત - સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી જયસિંહ ચૌહાણ, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, શ્રી રમીલાબેન બારા, પૂર્વમંત્રી શ્રી રમણલાલ વોરા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી જે.ડી.પટેલ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ અને પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
#SabarkanthaWelcomesCRPaatil
હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા દ્વારા આયોજિત સ્વાગત - સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી જયસિંહ ચૌહાણ, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, શ્રી રમીલાબેન બારા, પૂર્વમંત્રી શ્રી રમણલાલ વોરા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી જે.ડી.પટેલ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ અને પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. #SabarkanthaWelcomesCRPaatil
Sep 05, 2020