નમસ્કાર
ગુજરાતમા સામાજીક એકતા ન ડહોળાય તે માટે પ્રયત્નશીલ રહીયે
એક જવાબદાર નાગરિક તરિકે સોશિયલ મિડિયા મા આવતા સંદેશા અને ઇલેકટ્રોનિક મિડિયા ની સનસનાટી ફેલાવનારી ખબરો ને ચકાસીયે
અફવાઓમા ન આવીયે
આવો સહુ ભેગા મળી ને આપણા ગુજરાત ને કલંક ન લાગે એનુ ધ્યાન રાખીયે સહુ સંયમ રાખીયે
જય ગુજરાત
Rajeeka T Kacheeria
IT CELL CONVENOR GUJARAT PRADESH
Bharatiya Janata Party is the largest political party