
નવા કાર્યાલયના નિર્માણ બાદ નવીનતમ કાર્યપદ્ધતિ સાથે કાર્ય કરીને કાર્યકર્તાઓ દ્વારા સર્વસ્પર્શી, સર્વવ્યાપી સંગઠનલક્ષી કામગીરી વધુ વેગવંતી થશે, નવા પ્રતિભાશાળી કાર્યકર્તાઓનું નિર્માણ થશે, ભાજપાનો વ્યાપ વધુ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરું છું. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
#PressNote
નવા કાર્યાલયના નિર્માણ બાદ નવીનતમ કાર્યપદ્ધતિ સાથે કાર્ય કરીને કાર્યકર્તાઓ દ્વારા સર્વસ્પર્શી, સર્વવ્યાપી સંગઠનલક્ષી કામગીરી વધુ વેગવંતી થશે, નવા પ્રતિભાશાળી કાર્યકર્તાઓનું નિર્માણ થશે, ભાજપાનો વ્યાપ વધુ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરું છું. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી #PressNote
Jul 27, 2020