
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિસ્તરણ નવેમ્બર માસના અંત સુધી કરી દેશનાં ૮૦ કરોડ નાગરિકોને વધુ પાંચ માસ સુધી વિનામૂલ્યે પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો ચણા આપવાના કરેલા નિર્ણયને સહૃદય આવકારું છું. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
#PressNote
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિસ્તરણ નવેમ્બર માસના અંત સુધી કરી દેશનાં ૮૦ કરોડ નાગરિકોને વધુ પાંચ માસ સુધી વિનામૂલ્યે પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો ચણા આપવાના કરેલા નિર્ણયને સહૃદય આવકારું છું. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #PressNote
Jul 01, 2020