
આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીશ્રીઓ અને પ્રદેશ અગ્રણીશ્રીઓની બેઠક મળી હતી.
#PressNote
આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીશ્રીઓ અને પ્રદેશ અગ્રણીશ્રીઓની બેઠક મળી હતી. #PressNote
Jun 29, 2020