
ગુજરાતની જનતા સત્યને સુપેરે જાણે છે એટલે ૧૯૯૫થી સતત ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી સેવા કરવાની તક આપી રહી છે. ૧૯મી જૂને ગુજરાતમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપાના ત્રણેય ઉમેદવાર જીતશે તેવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
#PressNote
ગુજરાતની જનતા સત્યને સુપેરે જાણે છે એટલે ૧૯૯૫થી સતત ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી સેવા કરવાની તક આપી રહી છે. ૧૯મી જૂને ગુજરાતમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપાના ત્રણેય ઉમેદવાર જીતશે તેવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #PressNote
Jun 05, 2020