
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસ મહામારીની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને દેશવાસીઓના હિતમાં રાષ્ટ્રીય લોકડાઉનને ૧૭મી મે સુધી લંબાવવાના કરાયેલા નિર્ણયને આવકારું છું. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
#PressNote
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસ મહામારીની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને દેશવાસીઓના હિતમાં રાષ્ટ્રીય લોકડાઉનને ૧૭મી મે સુધી લંબાવવાના કરાયેલા નિર્ણયને આવકારું છું. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #PressNote
May 01, 2020