
આપણે સરકાર દ્વારા સૌ નાગરિકોના હિતમાં જાહેર કરવામાં આવેલા નિયમો તેમજ અપાયેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સંકટની આ ઘડીમાં જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણો નાગરિકધર્મ બજાવીએ. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
#PressNote
આપણે સરકાર દ્વારા સૌ નાગરિકોના હિતમાં જાહેર કરવામાં આવેલા નિયમો તેમજ અપાયેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સંકટની આ ઘડીમાં જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણો નાગરિકધર્મ બજાવીએ. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #PressNote
Apr 07, 2020