
જયાં ભારત વિરોધી વિચારો અને ભાષણો થતાં હોય ,જયાં ભાગલાવાદી ભડકાઉ ભાષણો દ્વારા ભારત તોડો ની વાત થતી હોય ,ગુજરાત કોંગ્રેસના નેતાઓ ત્યાં જઈને ગુજરાતની જનતાને શું સંદેશો આપવામાં માંગે છે? : પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા
#PressNote
જયાં ભારત વિરોધી વિચારો અને ભાષણો થતાં હોય ,જયાં ભાગલાવાદી ભડકાઉ ભાષણો દ્વારા ભારત તોડો ની વાત થતી હોય ,ગુજરાત કોંગ્રેસના નેતાઓ ત્યાં જઈને ગુજરાતની જનતાને શું સંદેશો આપવામાં માંગે છે? : પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા #PressNote
Jan 29, 2020