કંગના રાણાવત સાથેનાં ઝગડામાં ગુજરાતને, અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાનાં ઈરાદાથી સંજય રાઉતે ગુજરાતમાં અમદાવાદને મીની પાકિસ્તાન કહીને ગુજરાતનું હાડેહાડ અપમાન કર્યું છે. તેમણે ગુજરાત, અમદાવાદ અને અમદાવાદીઓની માફી માંગવી જોઈએ. : પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડયા
#PressByte
કંગના રાણાવત સાથેનાં ઝગડામાં ગુજરાતને, અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાનાં ઈરાદાથી સંજય રાઉતે ગુજરાતમાં અમદાવાદને મીની પાકિસ્તાન કહીને ગુજરાતનું હાડેહાડ અપમાન કર્યું છે. તેમણે ગુજરાત, અમદાવાદ અને અમદાવાદીઓની માફી માંગવી જોઈએ. : પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડયા #PressByte
Sep 06, 2020