NPR નો કોઇ પણ ડેટા NRCના ઉપયોગમાં આવી જ ના શકે. NPR ભારતમાં રહેતા લોકોનું એક રજિસ્ટર છે.NPR જનસંખ્યાના આધાર પર યોજનાઓનો આકાર અને આધાર બનાવે છે.
જ્યારે NRCમાં લોકો પાસેથી નાગરિકતાનો પુરાવો માંગવામાં આવે છે. NPR ને NRC સાથે કોઇ લેવાદેવા નથી -કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ
NPR નો કોઇ પણ ડેટા NRCના ઉપયોગમાં આવી જ ના શકે. NPR ભારતમાં રહેતા લોકોનું એક રજિસ્ટર છે.NPR જનસંખ્યાના આધાર પર યોજનાઓનો આકાર અને આધાર બનાવે છે. જ્યારે NRCમાં લોકો પાસેથી નાગરિકતાનો પુરાવો માંગવામાં આવે છે. NPR ને NRC સાથે કોઇ લેવાદેવા નથી -કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ
Dec 25, 2019