
ક્લોલ ખાતે ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લા દ્વારા આયોજિત સ્વાગત - સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ શ્રી શારદાબેન પટેલ, શ્રી એચ.એસ.પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી નૈલેશભાઈ શાહ, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.
#NorthGujaratWelcomesCRPaatil
ક્લોલ ખાતે ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લા દ્વારા આયોજિત સ્વાગત - સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ શ્રી શારદાબેન પટેલ, શ્રી એચ.એસ.પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી નૈલેશભાઈ શાહ, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. #NorthGujaratWelcomesCRPaatil
Sep 04, 2020