સુરતના ઓલપાડ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં વિધવા સહાય પેન્શન ઓર્ડર વિતરણ તથા NFSA રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ માં મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઈશ્વરસિંહ પરમાર, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી કિશોર કાનાણી તથા પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર સહિતના હોદેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Dec 13, 2019