ગુજરાતના ૪૪ આદિવાસી તાલુકાઓમાં ૯૭ કોચિંગ સેન્ટર થકી NEET અને JEE જેવી મેડીકલ અને એન્જીનિયરીંગની પરીક્ષા માટે આપવામાં આવી રહ્યું છે વિશેષ કોચિંગ. રાજ્યના આદિવાસી વિદ્યાર્થી બાળકો માટે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ધ્વારા ખાસ લોનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.

Jul 11, 2018