ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૧૨.૦૯.૨૦૧૭ ગુજરાતમાં ૧,૨૫,૦૦૦ કિ.મી. પાણીની પાઈપલાઇનનું નેટવર્ક ઊભું કરીને ઘરે ઘરે પાણી પહોચાડવાનું ઐતિહાસિક કામ ભાજપ સરકારે કર્યું છે. નર્મદા યોજનાનાં પવિત્ર કાર્યમાં કોંગ્રેસે હવે તો, હવનમાં હાકકા નાંખવાનું કામ બંધ કરે. શ્રી Narendra Modi ની કર્તૃત્વ-નેતૃત્વ અને વ્યક્તિત્વની ઈર્ષ્યામાં શ્રી મહેતા પીડાઈ રહ્યાં છે. છેલ્લા બે દાયકાથી બેરોજગાર કોંગ્રેસે યુવાનોને રોજગારી આપવાના બહાને પોતાની બેરોજગારી દૂર કરવા હથકંડા અપનાવી રહી છે. - શ્રી Jitu Vaghani ભાજપ યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવામાં નહી, સાચા અર્થમાં રોજગારી આપીને તેમને પગભર અને સ્વાવલંબી બનાવી, સમાજમાં સાચા અર્થમાં આર્થિક સંપન્નતા લાવવાના પક્ષમાં છે. વધુ વાંચવા : https://goo.gl/DpW1iT

Bharatiya Janata Party is the largest political party

ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૧૨.૦૯.૨૦૧૭

ગુજરાતમાં ૧,૨૫,૦૦૦ કિ.મી. પાણીની પાઈપલાઇનનું નેટવર્ક ઊભું કરીને ઘરે ઘરે પાણી પહોચાડવાનું ઐતિહાસિક કામ ભાજપ સરકારે કર્યું છે.

નર્મદા યોજનાનાં પવિત્ર કાર્યમાં કોંગ્રેસે હવે તો, હવનમાં હાકકા નાંખવાનું કામ બંધ કરે.

શ્રી Narendra Modi ની કર્તૃત્વ-નેતૃત્વ અને વ્યક્તિત્વની ઈર્ષ્યામાં શ્રી મહેતા પીડાઈ રહ્યાં છે.

છેલ્લા બે દાયકાથી બેરોજગાર કોંગ્રેસે યુવાનોને રોજગારી આપવાના બહાને પોતાની બેરોજગારી દૂર કરવા હથકંડા અપનાવી રહી છે. - શ્રી Jitu Vaghani

ભાજપ યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવામાં નહી, સાચા અર્થમાં રોજગારી આપીને તેમને પગભર અને સ્વાવલંબી બનાવી, સમાજમાં સાચા અર્થમાં આર્થિક સંપન્નતા લાવવાના પક્ષમાં છે.

વધુ વાંચવા : https://goo.gl/DpW1iT

ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૧૨.૦૯.૨૦૧૭ ગુજરાતમાં ૧,૨૫,૦૦૦ કિ.મી. પાણીની પાઈપલાઇનનું નેટવર્ક ઊભું કરીને ઘરે ઘરે પાણી પહોચાડવાનું ઐતિહાસિક કામ ભાજપ સરકારે કર્યું છે. નર્મદા યોજનાનાં પવિત્ર કાર્યમાં કોંગ્રેસે હવે તો, હવનમાં હાકકા નાંખવાનું કામ બંધ કરે. શ્રી Narendra Modi ની કર્તૃત્વ-નેતૃત્વ અને વ્યક્તિત્વની ઈર્ષ્યામાં શ્રી મહેતા પીડાઈ રહ્યાં છે. છેલ્લા બે દાયકાથી બેરોજગાર કોંગ્રેસે યુવાનોને રોજગારી આપવાના બહાને પોતાની બેરોજગારી દૂર કરવા હથકંડા અપનાવી રહી છે. - શ્રી Jitu Vaghani ભાજપ યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવામાં નહી, સાચા અર્થમાં રોજગારી આપીને તેમને પગભર અને સ્વાવલંબી બનાવી, સમાજમાં સાચા અર્થમાં આર્થિક સંપન્નતા લાવવાના પક્ષમાં છે. વધુ વાંચવા : https://goo.gl/DpW1iT

Let's Connect

sm2p0