અમારી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ અને ઘરવિહોણાં લોકોને મકાન આપવાનું કાર્ય કર્યું છે. અમારું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૨૨માં આપણો દેશ જયારે આઝાદીનાં ૭૫માં વર્ષની ઉજવણી કરતો હશે ત્યાં સુધીમાં દેશનાં દરેક નાગરિકને પોતાનું ઘર મળે. : પ્રધાનમંત્રી શ્રી Narendra Modi

Jun 28, 2018