શ્રી Narendra Modi જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સરકારમાં મહિલાઓ અને બાળકોની ચિંતા કરતા કોઈ ખાતાનું અસ્તિત્વ જ નહોતું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોદીજીએ ગુજરાતની બહેનોની ચિંતા કરી અને સ્ત્રીઓ માટેના અલગ ખાતાની શરૂઆત કરી. સ્ત્રીઓની સુરક્ષા, સશક્તિકરણ અને સક્ષમતાની ચિંતા કરનાર સરકાર એટલે ગુજરાતની ભાજપ સરકાર. ગુજરાતના વિકાસમાં મહિલાઓનો પણ ફાળો ઉમેરાય એટલે વિવિધ વિભાગોમાં સ્ત્રીઓ માટે રિઝર્વેશન 33% થી વધારીને 50% કરવામાં આવ્યું.

Aug 16, 2017