નર્મદે સર્વદેના નાદ સાથે સરદાર પટેલની કલ્પના શ્રી Narendra Modi જી એ ચરિતાર્થ કરી છે. તેમને વડાપ્રધાન બન્યાના ૧૭ જ દિવસમાં ડેમને દરવાજા લગાવવાની મંજુરી મળી હતી. આ સંદર્ભે આજે માં નર્મદાના મુદે ૧૯૪૭ થી ૨૦૧૭ થી ચાલી આવતી સંઘર્ષગાથાનો અંત આવ્યો છે. ગુજરાત માટે આજનો દિવસ ખુબ જ ગૌરવવંતો છે. દરવાજા બંધ થતા ૪૦ % વધારાની વીજળી ઉત્પન્ન થશે અને ૬ લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે. સૌની યોજના માટે પણ નર્મદાના નીરનો ઉપયોગ થશે. ગુજરાત સરકાર, જનતા, એન.જી.ઓ. સહિત સૌ સાથે મળી આ અવસર ઉજવવાની તૈયારી કરી રહ્યાં છે.

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0