વડાપ્રધાન શ્રી Narendra Modiના અથાગ પ્રયત્નો તથા જાપાનના સહકારથી 14 સપ્ટેમ્બર, 2017ના રોજ જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેની વિશેષ ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેનના ખાતમુહુર્ત થકી દેશમાં પરિવહન અને વેપાર- વાણિજ્યને વેગ મળશે. અમદાવાદ-મુંબઈ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2.5 કલાકમાં જ બુલેટ ટ્રેનથી કપાઈ જશે અને આ પ્રોજેક્ટને પરિણામે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ગ્લોબલ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ એકબીજાની નજીક આવશે. આ પ્રોજેક્ટથી માત્ર ગુજરાતને જ નહીં પરંતું સમગ્ર દેશના વિકાસમાં વૃદ્ધિ થશે.

Sep 13, 2017