માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં ખીરસરા ખાતે ખીરસરા ઔદ્યોગિક વસાહતના પ્લોટ (MSME) ફાળવણીનો ડ્રો યોજાયો હતો. આ પ્રસંગે માન. મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા, શ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Jan 18, 2020