આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ MSME એકમોને લોન સહાય આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. 1.85 લાખ MSME એકમોને કુલ રૂ.10,000 કરોડની લોન આપવામાં આવી છે.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ રૂ.550 કરોડની લોન મંજુર કરાઈ છે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ MSME એકમોને લોન સહાય આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. 1.85 લાખ MSME એકમોને કુલ રૂ.10,000 કરોડની લોન આપવામાં આવી છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ રૂ.550 કરોડની લોન મંજુર કરાઈ છે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
Aug 02, 2020