
✔ MSME ઊદ્યોગ સાહસિકોને નવા પ્રોજેક્ટ માટે 15 દિવસમાં સરળતાથી નાણાં સહાય ઉપલબ્ધ
✔ MSME એકમોને ઊદ્યોગ સ્થાપના માટે સરળતાએ નાણાં ઉપલબ્ધ કરાવવા SBI બેન્ક સાથે MoU કરાયા
✔ ગ્રીન ફિલ્ડ પ્રોજેકટસ, સ્ટાર્ટઅપ, મહિલા ઊદ્યોગ સાહસિકો અને રાજ્યના બેકવર્ડ વિસ્તારોમાં સ્થપાનારા MSME એકમોને લોન સહાય માટે પ્રોત્સાહન અપાશે
✔ MSME ઊદ્યોગ સાહસિકોને નવા પ્રોજેક્ટ માટે 15 દિવસમાં સરળતાથી નાણાં સહાય ઉપલબ્ધ ✔ MSME એકમોને ઊદ્યોગ સ્થાપના માટે સરળતાએ નાણાં ઉપલબ્ધ કરાવવા SBI બેન્ક સાથે MoU કરાયા ✔ ગ્રીન ફિલ્ડ પ્રોજેકટસ, સ્ટાર્ટઅપ, મહિલા ઊદ્યોગ સાહસિકો અને રાજ્યના બેકવર્ડ વિસ્તારોમાં સ્થપાનારા MSME એકમોને લોન સહાય માટે પ્રોત્સાહન અપાશે
Feb 18, 2020