>> ગતિશીલ ગુજરાતના માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ભાજપ સરકારની તા.૧૬-૫-૨૦૧૫ સુધીની સમાચાર સૂચી << માં.મુખ્યમંત્રીશ્રીનો ચીન પ્રવાસનો ત્રીજો દિવસ. • માં.મુખ્યમંત્રીશ્રીના ચીન પ્રવાસના ત્રીજા દિવસે બૈજિંગમાં ચાયના એસોસિયેશન ફોર સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ આયોજિત વન-ટુ-વન બિઝનેસ મિટિંગનો દૌર ચલાવ્યો અને ચાઈનીઝ કંપનીઓએ તેઓને ઉમળકાભર્યો પ્રતિસાદ આપ્યો. • મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ચીનની વિવિધ કંપનીઓએ ગુજરાત સાથે ચાર MOU કર્યા, જેમાં (૧) સ્વચ્છતા અભિયાનને વેગ આપતાં કલીન એનર્જીને પ્રોત્સાહક બાયોવેસ્ટ-સિટીવેસ્ટ બેઇઝ પાવર પ્રોજેકટ માટે ઇન્ડેક્ષ્ટ-બી સાથે MOU. (૨) પ્રવાસન-પરિવહન-આંતરમાળખાકીય સુવિધા વિકાસ માટે ઇન્ડેક્ષ્ટ-બી અને ગ્વાંગડોંગ રિચવુડ ગૃપે કર્યા સમજૂતિ કરાર. (૩) રૂ.૧૯ હજાર કરોડના ખર્ચે નવું સ્માર્ટ સિટી ગુજરાતમાં વિકસાવવા ઇન્ડેક્ષ્ટ-બી ના ચાયના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ ઇન્વેસ્ટમેન્ટ લિ. સાથે MOU કર્યા. (૪) આંતરમાળખાકીય સુવિધા વિકાસ માટે હોંગબેંગ ફાયનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડેક્ષ્ટ-બી એ સમજૂતિ કરાર કર્યા. • મુખ્યમંત્રીશ્રી, ભારત અને ચીન સરકારે ગુજરાતના ગીફ્ટસિટીને પાઈલોટ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ત્યારે ગુજરાતમાં આધુનિક શહેરોના નિર્માણની દિશામાં આ એમ.ઓ.યુ. મહત્વપૂર્ણ બનવાનું છે. • મુખ્યમંત્રીશ્રી, ગુજરાત-ચાયનાના લઘુ-મધ્યમ કદના ઊદ્યોગોની સહભાગીતા રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપશે. • 'મેઇક-ઇન-ઇન્ડીયા'ની નેમ પાર પાડી રોજગાર નિર્માણ અવસરો યુવાધનને મળશે. • સ્વચ્છતા અભિયાનને વાચા આપશે-બાયોવેસ્ટ-સિટીવેસ્ટ આધારિત વીજ પ્રોજેકટસ કલીન-ગ્રીન એનર્જીને પ્રોત્સાહન. • માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે ચીનના લઘુ અને મધ્યમ ઊદ્યોગોની ગુજરાતના MSME સેકટર સાથેની પરસ્પર સહભાગીતા MSME સેકટરને નવી ઊંચાઇએ લઇ જશે તથા અર્થતંત્રમાં વધુ યોગદાન આપવા સક્ષમ બનાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0