શ્રી M Venkaiah Naidu જી સ્વતંત્ર ભારતમાં જન્મ્યા હોય તેવા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે. આ ઉપરાંત વૈંકેયાજી પહેલા એવા ઉપરાષ્ટ્રપતિ છે જે સદનની બારીકીઓથી પુરેપુરી રીતે વાકેફ હોય અને સદસ્યો, સમિતિઓ, સદનોની તમામ કાર્યવાહીમાંથી પસાર થઇ ચુક્યા હોય.

Aug 11, 2017