
LRD અંગે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:
👉 લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં 20% વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે
👉 સામાન્ય વહીવટ વિભાગના પ્રવર્તમાન નિયમોમાં છૂટછાટ આપીને ખાસ કિસ્સામાં ભરતીની છૂટ અપાઈ
👉 ગૃહ વિભાગ હસ્તક આગામી વર્ષમાં 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
LRD અંગે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 👉 લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં 20% વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે 👉 સામાન્ય વહીવટ વિભાગના પ્રવર્તમાન નિયમોમાં છૂટછાટ આપીને ખાસ કિસ્સામાં ભરતીની છૂટ અપાઈ 👉 ગૃહ વિભાગ હસ્તક આગામી વર્ષમાં 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
Dec 06, 2019