કોંગ્રેસ કોઈપણ મુદ્દે વિવાદ, ઉશ્કેરાટ, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાત કે દેશની જનતા તેને કયારેય સમર્થન આપ્યું નથી. આમ તો,“કોંગ્રેસ આખી પાર્ટી જ વિદેશી નેતૃત્વના વેન્ટીલેટર પર છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે પણ જવાબ આપ્યો છે અને સમગ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિગતવાર મિડીયા સમક્ષ સત્ય હક્કિતો રજૂ કરી છે.
સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસનાં પ્રયાસો નિંદનીય છે.
કોંગ્રેસે જનસેવા અને દેશસેવા કરનારા લોકોનું અને કોરોના વોરીયર્સનું સન્માન કરવું જોઈએ. સન્માન ન કરે તો કાંઈ નહીં પણ બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
આ પ્રકારના આક્ષેપો કરવા પાછળ કોંગ્રેસનો ઈરાદો શું છે.? શું કોંગ્રેસને LOCALને VOCAL બનાવવાની સામે વિરોધ છે ?. શું કોંગ્રેસ સ્વદેશી ઉત્પાદનકારો અને આત્મનિર્ભરતાના વિચારો અને એકશનની વિરૂદ્ધમાં છે ?
કોંગ્રેસ કોઈપણ મુદ્દે વિવાદ, ઉશ્કેરાટ, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાત કે દેશની જનતા તેને કયારેય સમર્થન આપ્યું નથી. આમ તો,“કોંગ્રેસ આખી પાર્ટી જ વિદેશી નેતૃત્વના વેન્ટીલેટર પર છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે પણ જવાબ આપ્યો છે અને સમગ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિગતવાર મિડીયા સમક્ષ સત્ય હક્કિતો રજૂ કરી છે. સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસનાં પ્રયાસો નિંદનીય છે. કોંગ્રેસે જનસેવા અને દેશસેવા કરનારા લોકોનું અને કોરોના વોરીયર્સનું સન્માન કરવું જોઈએ. સન્માન ન કરે તો કાંઈ નહીં પણ બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આ પ્રકારના આક્ષેપો કરવા પાછળ કોંગ્રેસનો ઈરાદો શું છે.? શું કોંગ્રેસને LOCALને VOCAL બનાવવાની સામે વિરોધ છે ?. શું કોંગ્રેસ સ્વદેશી ઉત્પાદનકારો અને આત્મનિર્ભરતાના વિચારો અને એકશનની વિરૂદ્ધમાં છે ?