પાલનપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghaniની વિશેષ ઉપસ્થિતિમાં આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ, 'સુશાસન દિવસ' નિમિતે સરકારી યોજનાઓના લાભાર્થીઓનું સંમેલન યોજાયુ જેમાં લાભાર્થીઓને સરકારી સહાયતા પ્રદાન કરવામાં આવી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી K. C. Patel સહિતના હોદ્દેદાર-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Dec 25, 2019