ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આપણે સૌ સેવા પરમો ધર્મના ભાવ સાથે માનવતાની મહેક પ્રસરાવીએ તથા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીએ અને ભારત માતા પરમ વૈભવ ના શિખરે પહોંચે તેવા વિશ્વાસ સાથે અને કટિબદ્ધતા ના સંકલ્પ સાથે આગળ વધીએ. - પ્રદેશ અધ્યક્ષશ્રી Jitu Vaghani
#IndiaTrustsBJP
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આપણે સૌ સેવા પરમો ધર્મના ભાવ સાથે માનવતાની મહેક પ્રસરાવીએ તથા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીએ અને ભારત માતા પરમ વૈભવ ના શિખરે પહોંચે તેવા વિશ્વાસ સાથે અને કટિબદ્ધતા ના સંકલ્પ સાથે આગળ વધીએ. - પ્રદેશ અધ્યક્ષશ્રી Jitu Vaghani #IndiaTrustsBJP
Apr 06, 2018