• જિલ્લા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓમાં ભાજપાને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ મતદારોનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું
• રાજ્યમાં અરાજકતાનો માહોલ ઊભો કરનારી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારી કોંગ્રેસને આ પેટાચૂંટણીમાં જાકારો આપી ને જનતાએ કોંગ્રેસને પોતાનું સ્થાન બતાવી દીધુ છે.
-પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani
• જિલ્લા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓમાં ભાજપાને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ મતદારોનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું • રાજ્યમાં અરાજકતાનો માહોલ ઊભો કરનારી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારી કોંગ્રેસને આ પેટાચૂંટણીમાં જાકારો આપી ને જનતાએ કોંગ્રેસને પોતાનું સ્થાન બતાવી દીધુ છે. -પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani
Dec 31, 2019