ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ‘‘શ્રીકમલમ્‌’’ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghaniએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતની પૂરની પરિસ્થિતિમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ચુકી છે. બનાસકાંઠા અને પાટણમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય-પૂર્વવત થઇ જાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર રાત-દિવસ એક કરી રહ્યું છે. ભારે અતિવૃષ્ટિથી બનાસકાંઠા અને પાટણમાં પ્રજાજીવન પર વ્યાપક અસર થઇ છે. આવી આપત્તિમાં સમસ્ત સરકાર પ્રજાજનોની પડખે છે.

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0