ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૧૯.૦૮.૨૦૧૭
ગુજરાત વિધાનસભાની ૧૫૦ થી વધુ બેઠકો જીતવાના સંકલ્પ સાથે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રીકમલમ્’’ ખાતે બેઠકોનો ધમધમાટ
૧ થી ૧૦ ઓક્ટોબર દરમ્યાન ભાજપા દ્વારા ગુજરાતના ચાર ઝોનમાં ચૂંટણી પ્રચારલક્ષી યાત્રાઓના શ્રીગણેશ કરવામાં આવશે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ અને ગુજરાતની સવા છ કરોડ જનતાની મનોકામનાને લીધે આજે પૂર્ણ થઇ છે – શ્રી Jitu Vaghani
૬ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા નર્મદા મહોત્સવ યાત્રા
વધુ વાંચવા : https://goo.gl/nLjCfK
ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૧૯.૦૮.૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ૧૫૦ થી વધુ બેઠકો જીતવાના સંકલ્પ સાથે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રીકમલમ્’’ ખાતે બેઠકોનો ધમધમાટ ૧ થી ૧૦ ઓક્ટોબર દરમ્યાન ભાજપા દ્વારા ગુજરાતના ચાર ઝોનમાં ચૂંટણી પ્રચારલક્ષી યાત્રાઓના શ્રીગણેશ કરવામાં આવશે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ અને ગુજરાતની સવા છ કરોડ જનતાની મનોકામનાને લીધે આજે પૂર્ણ થઇ છે – શ્રી Jitu Vaghani ૬ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા નર્મદા મહોત્સવ યાત્રા વધુ વાંચવા : https://goo.gl/nLjCfK
Aug 19, 2017