શહેર સલામત તો ગુજરાત સલામત.
જીવન જરૂરિયાતની વસ્તુઓ નહિ મળે તેવા ગભરાટ ની જરૂર નથી ,તમામ જરૂરી સેવા શરૂ રહેશે.
કોરોનાથી ડરવાની જરૂર નથી,કોરોના સામે સમજદારી પૂર્વક લડવાની જરૂર છે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
#JantaCurfew #IndiaFightsCorona
શહેર સલામત તો ગુજરાત સલામત. જીવન જરૂરિયાતની વસ્તુઓ નહિ મળે તેવા ગભરાટ ની જરૂર નથી ,તમામ જરૂરી સેવા શરૂ રહેશે. કોરોનાથી ડરવાની જરૂર નથી,કોરોના સામે સમજદારી પૂર્વક લડવાની જરૂર છે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી #JantaCurfew #IndiaFightsCorona
Mar 22, 2020