
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી દ્વારા કરવામાં આવેલા શ્રી રામ જન્મમંદિર ના ભૂમિપૂજન તથા શિલાન્યાસ કાર્યક્રમ ને પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે નિહાળતા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા તેમજ સાંસદશ્રી સહિતના પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.
#JaiShriRam
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી દ્વારા કરવામાં આવેલા શ્રી રામ જન્મમંદિર ના ભૂમિપૂજન તથા શિલાન્યાસ કાર્યક્રમ ને પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે નિહાળતા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા તેમજ સાંસદશ્રી સહિતના પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. #JaiShriRam
Aug 05, 2020