
દેશના ઇતિહાસમાં ઘરે બેઠા બેઠા દેશભક્તિ નિભાવવાનો પહેલી વાર મોકો મળ્યો છે . આપણે સૌ સરકારનો સાથ આપીને કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને હરાવીએ. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
#IndiaFightsCorona #PressNote
દેશના ઇતિહાસમાં ઘરે બેઠા બેઠા દેશભક્તિ નિભાવવાનો પહેલી વાર મોકો મળ્યો છે . આપણે સૌ સરકારનો સાથ આપીને કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને હરાવીએ. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #IndiaFightsCorona #PressNote
Mar 27, 2020