
આજ રોજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનોદ સોનકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશના પ્રભારી શ્રી કુબેરસિંહ અગરિયાજી તથા પ્રદેશ મહામંત્રી અને શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિના ધારાસભ્યશ્રીઓ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પદાધિકારી, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, ગાંધીનગર, રાજકોટ મહાનગરના પ્રમુખ/મહામંત્રીશ્રીઓની બેઠક યોજાઈ.
#IndiaFightsCorona #GujaratFightsCovid19
આજ રોજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનોદ સોનકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશના પ્રભારી શ્રી કુબેરસિંહ અગરિયાજી તથા પ્રદેશ મહામંત્રી અને શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિના ધારાસભ્યશ્રીઓ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પદાધિકારી, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, ગાંધીનગર, રાજકોટ મહાનગરના પ્રમુખ/મહામંત્રીશ્રીઓની બેઠક યોજાઈ. #IndiaFightsCorona #GujaratFightsCovid19
May 07, 2020