
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કોરોના સંક્રમણ સામે લડવા માટેની વિવિધ રણનીતીઓ પર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. જીવનના ઓછામાં ઓછા નુકસાનની ખાતરી સુનિશ્ચિત કરવાના લક્ષ્ય પર ભાર મૂક્યો.
મુખ્યમંત્રીઓએ સંકટ સમયે આગેવાની, સતત માર્ગદર્શન અને સમર્થન આપવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો અને પ્રશંસા કરી.
#IndiaFightsCorona
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કોરોના સંક્રમણ સામે લડવા માટેની વિવિધ રણનીતીઓ પર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. જીવનના ઓછામાં ઓછા નુકસાનની ખાતરી સુનિશ્ચિત કરવાના લક્ષ્ય પર ભાર મૂક્યો. મુખ્યમંત્રીઓએ સંકટ સમયે આગેવાની, સતત માર્ગદર્શન અને સમર્થન આપવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો અને પ્રશંસા કરી. #IndiaFightsCorona
Apr 02, 2020