
વડોદરા ખાતે એસ.એસ.જી. હોસ્પિટલની મુલાકાત લઇને કોરોના રોગચાળાના સંદર્ભમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સારવાર કરતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાની વ્યવસ્થા સહિત વિગતવાર જાણકારી મેળવી અને પરિસ્થિતિની સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. આ પ્રસંગે મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રીમતી રંજનબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
#IndiaFightsCorona
વડોદરા ખાતે એસ.એસ.જી. હોસ્પિટલની મુલાકાત લઇને કોરોના રોગચાળાના સંદર્ભમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સારવાર કરતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાની વ્યવસ્થા સહિત વિગતવાર જાણકારી મેળવી અને પરિસ્થિતિની સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. આ પ્રસંગે મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રીમતી રંજનબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. #IndiaFightsCorona
Mar 21, 2020