IMCTની ટીમે અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી તારણ કાઢ્યું કે તમામ હોસ્પિટલોમાં કોરોનાના ઈલાજ માટેની સુવિધાઓ સંતોષકારક છે, દર્દીઓ સારવારથી સંતુષ્ટ છે, ઝડપથી ટેસ્ટ થઇ રહયા છે, તંત્ર આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેસ વિશે જાણકારી મેળવી રહ્યું છે તેમજ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થઈ રહ્યું છે.

Apr 28, 2020