
કેન્દ્રીય કેબિનેટે સુરત ની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોરમેશન ટેક્નોલોજી (IIIT) ને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે માન્યતા આપી
👉 આ માન્યતા મળતા ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ઉચ્ચતર શિક્ષણ તથા સંશોધનને પ્રોત્સાહન મળશે
👉 સુરત ઉપરાંત ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચૂરની IIIT સંસ્થાઓને પણ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે માન્યતા અપાઈ
કેન્દ્રીય કેબિનેટે સુરત ની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોરમેશન ટેક્નોલોજી (IIIT) ને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે માન્યતા આપી 👉 આ માન્યતા મળતા ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ઉચ્ચતર શિક્ષણ તથા સંશોધનને પ્રોત્સાહન મળશે 👉 સુરત ઉપરાંત ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચૂરની IIIT સંસ્થાઓને પણ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે માન્યતા અપાઈ
Feb 05, 2020