કોરોનાની કપરી સ્થિતિમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, લાખો કાર્યકર્તાઓ જરૂરિયાતમંદોની પડખે પડછાયાની જેમ અડીખમ ઉભા રહીને સેવાકીય કાર્ય કરી રહયા છે. ગામ હોય કે શહેર ભાજપના કાર્યકર્તાઓ અવિરત સેવાયજ્ઞ થકી છેવાડાના ગરીબ માનવી સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી રહ્યા છે.
#GujaratFightsCovid19
કોરોનાની કપરી સ્થિતિમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, લાખો કાર્યકર્તાઓ જરૂરિયાતમંદોની પડખે પડછાયાની જેમ અડીખમ ઉભા રહીને સેવાકીય કાર્ય કરી રહયા છે. ગામ હોય કે શહેર ભાજપના કાર્યકર્તાઓ અવિરત સેવાયજ્ઞ થકી છેવાડાના ગરીબ માનવી સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી રહ્યા છે. #GujaratFightsCovid19
Apr 27, 2020