ગુજરાતને પહેલીવાર મોકો મળ્યો છે કે જેેમાં ગુજરાતની રગેરગને જાણનારો તમારો પોતાનો જણ અને જે સાબરમતીનું પાણી પીને મોટો થયો છે એ દિલ્હીમાં બેઠો છે અને ગુજરાતને વિકાસના બે એન્જિન લાગ્યા છે એક ગાંધીનગરનું અને એક દિલ્હીનું અને એના કારણે પ્રગતિ ચારે દિશાઓમાં જોવા મળે છે #मोदीमय_Gujarat

Dec 11, 2017