અભીનંદન... રાજયની ભાજપ સરકારને અને ગતીશીલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ ત્થા પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી વિજયભાઇ રૂપાણીને....ખુબ ખુ અભીનંદન... પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ ભાજપની કોર ટીમની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ અને માન. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ જેમા લેવાયેલ નિર્ણય.. જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગ (EBC)ને ૧૦ ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હાલ અનુસૂચિત જાતિને ૭ ટકા, અનુસૂચિત જનજાતિને ૧૫ ટકા તથા ઓબીસી ને ૨૭ ટકા અનામત આપવામાં આવે છે તે યથાવત જ રહેશે. આ ઉપરાંત, રૂ. ૬ લાખ સુધીની વાર્ષિક આવકમર્યાદા ધરાવતા બિનઅનામત વર્ગના લોકોને હવેથી અનામતનો લાભ મળશે. આ નિર્ણયને લીધે બિનઅનામત વર્ગના અનેક વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુ ઉમેદવારો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. Gujarat Government has decided to accord 10% Reservation for Economically Backward Class in General Category.

Bharatiya Janata Party is the largest political party

BJP | BJP Gujarat, Bharatiya Janata Party is the largest political party

અભીનંદન...

રાજયની ભાજપ સરકારને અને
ગતીશીલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ ત્થા પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી વિજયભાઇ રૂપાણીને....ખુબ ખુ અભીનંદન...

પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ ભાજપની કોર ટીમની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ અને માન. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ જેમા લેવાયેલ નિર્ણય..

જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગ (EBC)ને ૧૦ ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

હાલ અનુસૂચિત જાતિને ૭ ટકા, અનુસૂચિત જનજાતિને ૧૫ ટકા તથા ઓબીસી ને ૨૭ ટકા અનામત આપવામાં આવે છે તે યથાવત જ રહેશે.

આ ઉપરાંત, રૂ. ૬ લાખ સુધીની વાર્ષિક આવકમર્યાદા ધરાવતા બિનઅનામત વર્ગના લોકોને હવેથી અનામતનો લાભ મળશે.

આ નિર્ણયને લીધે બિનઅનામત વર્ગના અનેક વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુ ઉમેદવારો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.

Gujarat Government has decided to accord 10% Reservation for Economically Backward Class in General Category.

અભીનંદન... રાજયની ભાજપ સરકારને અને ગતીશીલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ ત્થા પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી વિજયભાઇ રૂપાણીને....ખુબ ખુ અભીનંદન... પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ ભાજપની કોર ટીમની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ અને માન. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ જેમા લેવાયેલ નિર્ણય.. જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગ (EBC)ને ૧૦ ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હાલ અનુસૂચિત જાતિને ૭ ટકા, અનુસૂચિત જનજાતિને ૧૫ ટકા તથા ઓબીસી ને ૨૭ ટકા અનામત આપવામાં આવે છે તે યથાવત જ રહેશે. આ ઉપરાંત, રૂ. ૬ લાખ સુધીની વાર્ષિક આવકમર્યાદા ધરાવતા બિનઅનામત વર્ગના લોકોને હવેથી અનામતનો લાભ મળશે. આ નિર્ણયને લીધે બિનઅનામત વર્ગના અનેક વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુ ઉમેદવારો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. Gujarat Government has decided to accord 10% Reservation for Economically Backward Class in General Category.

Let's Connect

sm2p0