માન. કેન્દ્રીય મંત્રી શ્રી ડો. Dr. Harsh Vardhanના વરદ હસ્તે તથા માન. મુખ્યમંત્રી શ્રી Vijay Rupani અને નાયબ મુખ્યમંત્રી શ્રી Nitin Patel ની વિશેષ ઉપસ્થિતિ માં રાજકોટ ખાતે P.M.S.S.Y.-III યોજના અંતર્ગત ભારત સરકારના સહયોગથી બનાવવામાં આવેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી Mohanbhai kundariya સહિતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Dec 28, 2019