કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ સંભવિત "નિસર્ગ" વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.

CycloneNisarga

BJP | BJP Gujarat,  CycloneNisarga

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ સંભવિત "નિસર્ગ" વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.
#CycloneNisarga

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ સંભવિત "નિસર્ગ" વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા. #CycloneNisarga

Let's Connect

sm2p0